અવનિત કૌર અવારનવાર તેના ફોટા અને વિડીયો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે 

અવનિત કૌર ઘણીવાર તેના લુક ને ને લઈને પણ ચર્ચામાં આવતી હોય છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનિત બ્લેક ઓફ-શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે 

અવનીત કૌરે ઇયરિંગ્સ, રિંગ્સ, હીલ્સ અને બ્રેસલેટ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો. 

.ગ્લોસી મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને ભીના ખુલ્લા રાખ્યા હતા.  

અવનિત કૌર એ તેના અભિનય ની શરૂઆત ટીવી થી કરી હતી. 

અવનિત ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow