અવનિત કૌર અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં અવનીતે તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અવનિત કૌર શર્ટ અને શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે.
આ આઉટફિટમાં તે પોતાના ટોન્ડ પગ અને ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે અવનીતે હાઈ હિલ શૂઝ પહેર્યા છે.
ન્યૂડ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને બે ચોટી માં બાંધ્યા છે.
અવનિત ની આ તસવીરો પર ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અવનીત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More