અવનીત કૌરે જાન્યુઆરીની કકડતી ઠંડીમાં પોતાની તસવીરો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

અવનીત કૌર અત્યારે દુબઈમાં વેકેશન માણી રહી છે જ્યાંથી તેને તસવીરો  શેર કરી છે 

અવનીતે  સમુદ્ર કિનારે કરાવેલા તેના ફોટોશૂટની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. 

આ ફોટોશૂટ માટે અવનીતે પિંક કલરનો શોર્ટ ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે

અવનિત ના ડ્રેસની ડીપનેક ડિઝાઇન દરેકનું ધ્યાન ખેંચી રહી છે. 

એક ઓપન રેસ્ટોરન્ટમાં અવનીતે પોઝ આપ્યા છે જેમાં તે બેકલેસ ડ્રેસમાં અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી છે. 

ખુલ્લા વાળ, સનગ્લાસીસ અને કાતિલ સ્મિત સાથે અવનીતે તેનો લુક પૂર્ણ કર્યો છે. 

તેના આ સ્ટાઇલિશ લૂકને વધુ આકર્ષક બનાવવા માટે તેણે રેડ કલરની હેન્ડબેગ કેરી કરી છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow