અવનીતે આ ફોટા શેર કરતા કેપ્શનમાં લખ્યું, "મને મારો આ નવો હેરકટ ખૂબ જ પસંદ આવી રહ્યો છે."
નવા હેરકટ ને લઈને અવનીતે તેના ફેન્સને પૂછ્યું, "શું તમને લોકોએ મારા પર નાના વાળ સારા લાગે છે?"