અવનિત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે 

અવનિત અવાર નવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

અવનીત કૌરે તાજેતરમાં નવા ફોટા શેર કર્યા છે. જેમાં તે જાળીદાર ડ્રેસમાં જોવા મળી રહી છે.  

આ તસવીરમાં અવનીત કૌર વન પીસ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

આ ડ્રેસ સાથે અવનિત કૌરે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. 

આ દરમિયાન અવનીત કૌર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

સમુદ્ર કિનારે અવનિત કૌરે કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા. 

અવનીત કૌરની આ તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow