અવનીત કૌરે નાના પડદા એટલે કે ટીવીથી લઈને ફિલ્મો સુધી પોતાની અભિનય કુશળતા બતાવી છે
અવનીત કૌર અભિનયની સાથે સાથે તેના બોલ્ડ અભિનય માટે પણ પ્રખ્યાત છે.
અવનિત કૌર અવારનવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં અવનિત કૌરે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી જેને કારણે તે ટ્રોલ થઇ રહી છે.
અવનીત કૌરે ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે અને તેના ગ્લેમરસ પોઝથી સૌનું ધ્યાન ખેંચ્યું છે
અવનિત એ કાળા બેકલેસ ડ્રેસમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે.
અવનીત કૌરને તેના અતિશય બોલ્ડ સ્ટાઇલ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.
એક યુઝરે લખ્યું છે કે, 'તમારા પરિવારના સભ્યો તમને કંઈ કહેતા નથી’
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More