બ્લેક થાઈ-સ્લિટ ડ્રેસમાં અવનીત કૌર ની સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

અવનીતે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અને ક્લાસિક લુક શેર કર્યો છે.  

અભિનેત્રીએ  'બ્લેક એન્ડ વ્હાઇટ' થીમમાં તસવીરો શેર કરી ફેન્સના હોશ ઉડાડી દીધા છે 

થાઈ-સ્લિટ બ્લેક ડ્રેસમાં અવનીતના એકથી ચઢિયાતા દિલકશ પોઝ જોઈ ફેન્સ થયા દીવાના 

આ તસવીરો સાથે અવનિત એ કેપ્શનમાં લખ્યું: 'મને બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો ખૂબ ગમે છે';

ઇન્સ્ટાગ્રામ પર અવનીતના 31.3 મિલિયન થી વધુ ફોલોઅર્સ છે

કોમેન્ટ સેક્શનમાં ફેન્સ હાર્ટ અને ફાયર ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે

અવનિત ઘણીવાર તેની તસવીરો ને કારણે ટ્રોલ્સ પણ થતી રહે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow