લેટેસ્ટ ફોટોશૂટમાં અવનીત રેડ બોડીકોન ડ્રેસમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
અવનિત કૌર ને ઇન્સ્ટાગ્રામ પર ૩૧.૩ મિલિયન લોકો ફોલો કરે છે.