અવનિત કૌર ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
અવનીતે બાળ કલાકાર થી તેની કારકિર્દી ની શરૂઆત કરી હતી.
અવનિત કૌર સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે,.
આ વખતે અવનીતે તેના ટ્રેડિશનલ આઉટફિટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અવનિત લહેંગા ચોલી માં ખુબ જ સુંદર જવોએ મળી રહી છે.
હેવી જવેલરી સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
અવનિત નો આ સાદગી ભર્યો અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More