અવનીત કૌર તેના બોલ્ડ લુક માટે જાણીતી છે.
અવનીત કૌર તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં અવનીતે તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે
આ તસવીરો માં અવનીત ઓરેન્જ ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
અવનીતે ડાર્ક શેડની લિપસ્ટિકથી પોતાનો લુક પૂરો કર્યો હતો
આ આઉટફિટ સાથે અવનીતે તેના વાળ ને અલગ સ્ટાઇલ માં બાંધ્યા હતા.
આ આઉટફિટ અવનીતે એક એવોર્ડ શો માટે પહેર્યો હતો.
અવનીત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More