અવનિત કૌર તેની તસવીરો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.  

અવનિત અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં અવનીતે તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનિત રેડ સ્લીવલેસ ડીપ નેક ક્રોપ ટોપ અને મેચિંગ શોર્ટ્સ માં જોવા મળી રહી છે. 

આ રેડ શોર્ટ કોર્ડસેટ સાથે અવનીતે કાળા બુટ અને કાળા પર્સ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને પોની માં બાંધ્યા છે. 

આ દરમિયાન અવનીતે કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા.  

અવનીત નો આ લુક જોઈ તેના ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow