અવનિત કૌર એ તેની કરિયર ની શરૂઆત ટીવી થી કરી હતી. 

અવનીત એ તેની કારકિર્દી એક બાળ કલાકાર સાથે કરી હતી આજે તે અભિનેત્રી બની ગઈ છે. 

અવનીત તેની તસવીરો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. 

અવનીત એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનિત રેડ ચેક્સ  શોર્ટ્સ અને વ્હાઇટ ટોપ માં જોવા મળી રહી છે. 

પિન્ક મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન અવનીત કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપી રહી હતી. 

અવનીત ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow