આ તસવીરો માં અવનીત પર્પલ કલર ની સિમ્પલ સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે અવનીતે સ્લીવલેસ હોલ્ટર નેક નો બ્લાઉઝ પહેર્યો છે.
આ લુક સાથે અવનીતે કોઈ પણ એક્સેસરીઝ નથી પહેરી