અવનિત કૌર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે
અવનિત કૌર એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અવનિત વ્હાઈટ કલર ના બેકલેસ ગાઉન માં જોવા મળી રહી છે.
ગ્લોડન ઇયરિંગ અને ગોલ્ડન કડા સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
ગ્લોસી મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને બન માં બાંધ્યા હતા
અવનિત ના કોન્ટેક્ટ લેન્સ તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.
આ દરમિયાન અવનિત કૌરે તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે આ આઉટફિટ અવનિત કૌર એ એક એવોર્ડ ફંક્શન માં પહેર્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More