અવનીત કૌર અવારનવાર તેના ફોટો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો પોસ્ટ કરી છે.
અવનિત જે પણ કઈ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.
આ તસવીરો માં અવનીત પિંક કલરના ઓફ શોલ્ડર મિની ફ્રોક સ્ટાઇલના ડ્રેસમાં જોવા મળી રહી છે.
ગળામાં નાનું નેકલેસ, હાથ માં બ્રેસલેટ સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને પોની માં બાંધ્યા છે.
આ દરમિયાન અવનીતે કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.