અવનીત કૌર એ ટીવી થી તેના અભિનય ની શરૂઆત કરી હતી
અવનીત સોશિયલ મીડિયા પર અવારનવાર તેના ફોટા શેર કરતી રહે છે.
તાજેતર માં અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અવનીત બ્લેક સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે અવનીતે ડીપનેક બ્લાઉઝ પહેર્યો છે જે તેને બોલ્ડ લુક આપી રહ્યો છે.
આ સાડી સાથે અવનીતે સિલ્વર જવેલરી પહેરી છે તેમજ એક નાની બિંદી પણ કરી છે.
આ સાડી અવનીતે દિવાળી પાર્ટી માટે પસંદ કરી હતી.
અવનીત કૌર ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More