સોશિયલ મીડિયા પર અવનિત કૌર ની તસવીરો વાયરલ થઈ રહી છે. 

અવનિતે પોતાની બોલ્ડનેસથી ફરી એકવાર ચાહકોના દિલ જીતી લીધા છે. 

અવનીતે  Tiger Mist બ્રાન્ડનો બ્લેક નેટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગે છે

આ લુકમાં મરૂન કલરના ફર સ્ટાઈલ સ્ટોલે આકર્ષણમાં વધારો કર્યો છે.

મિયુમિયુ  પર્સ અને કાર્ટિયર જેવી મોંઘી બ્રાન્ડની જ્વેલરી સાથે અવનીતે તેનો  લુક પૂરો કર્યો. 

નાઈટ ડિનર માટે અવનિતનો આ ગ્લોસી મેકઅપ લુક એકદમ પરફેક્ટ છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ અવનિતના આ લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે. 

અવનિત છેલ્લે લવ ઈન વિયેતનામ માં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow