અવનિત કૌર સોશિયલ  મીડિયા પર ખુબ એક્ટિવ છે હાલ તે ગ્રીસ માં વેકેશન એન્જોય કરી રહી છે 

અવનિત દરરોજ તેના વેકેશન ના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં જ અવનીતે તેના ગ્રીસ વેકેશન ના ફોટા શેર કર્યા છે. 

આ તસવીરોમાં અવનીત રેડ કલર ના ટર્ટલનેક બોડીકોન બેકલેસ ગાઉન માં જોવા મળી રહી છે. 

ગળામાં ચેન, રિંગ, બ્રેસલેટ અને એક નાના પર્સ સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

ગ્લોસી મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે. 

આ દરમિયાન અવનીતે કલર લેન્સ પહેર્યા હતા જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા. 

આ દરમિયાન અવનીતે તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow