અવનિત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

અવનિત કૌર ની તસવીરો આવતા જ વાયરલ થઇ જાય છે. 

હવે ફરી એકવાર અવનિત કૌરે તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનિત બ્લ્યુ કલર ના ઑફ-શોલ્ડર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

અવનીત કૌરે ઇયરિંગ્સ, રિંગ્સ, માઇક્રો પર્સ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો છે. 

અવનીતે સ્મોકી અને ગ્લોસી મેકઅપ સાથે તેના વાળને બનમાં બાંધ્યા છે. 

આ દરમિયાન અવનિત કૌર તેની પાતળી કમર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  

અવનિત કૌર ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow