નાના પડદાથી લઈને બોલિવૂડ સુધી ઓળખ બનાવનાર અવનીત કૌર ફરી એકવાર ચર્ચામાં છે.

અવનીત અવારનવાર પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવતી રહે છે. 

આ વખતે એક્ટ્રેસે લિમિટથી વધુ ટૂંકા કપડાં પહેરીને ફેન્સના ધબકારા વધારી દીધા છે. 

લેટેસ્ટ પોસ્ટમાં અવનીત લાલ શોર્ટ્સ અને બ્રાઉન ક્રોપ ટોપમાં અત્યંત હોટ લાગી રહી છે. 

એક્ટ્રેસની આ કાતિલ અદાઓ જોઈને ફેન્સ પરસેવે રેબઝેબ થઈ ગયા છે! 

અવનીતે કેપ્શનમાં લખ્યું - ‘Netflix and…’, સાથે આઈસ્ક્રીમ અને હાર્ટ ઈમોજી પણ મૂક્યા. 

અવનીતની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે

અવનિત છેલ્લે લવ ઈન વિયેતનામ માં જોવા મળી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow