અવનિત કૌર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
અવનિત અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
અવનિત એ તાજેતર માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અવનિત બ્લેક વન-શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે
આ ડ્રેસ અવનિત એ એક ખાસ ઇવેન્ટ માટે પહેર્યો હતો.
અવનીતે આ અદભૂત બ્લેક ગાઉનમાં અનેક પોઝ આપ્યા હતા.
અવનિત નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
અવનીત હાલમાં જ 'લવ ઇન વિયેતનામ'માં જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More