અવનિત કૌર સોશિયલ મીડિયા પર ખુબ.એક્ટિવ છે તે અવારનવાર તેની તસવીરો પોસ્ટ રહે છે.
તાજેતર માં જ અવનીતે તેના બ્રાઇડલ ફોટોશૂટ ની તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરો માં અવનિત દુલ્હન ના આઉટફિટ માં જોવા મળી રહી છે.
માથા પર ટિક્કો, બુટ્ટી, બંગડીઓ અને કલિરા સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
વેડિંગ આઉટફિટમાં અવનિત કૌર ખુબ જ સુંદર લાગી રહી છે.
અવનિત કૌર હમેશા તેના બોલ્ડ લુક ને કારણે ચર્ચામાં રહેતી હોય છે.
અવનિત કૌર જે પણ કઈ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે.
અવનિત કૌર ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ લૂંટાવી રહ્યા છે.