બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌરે કાન્સ માં ડેબ્યુ કર્યું હતું. 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ તો પૂરો થઇ ગયો છે પરંતુ અવનીત કૌર માટે કાન્સ હજુ ચાલુ છે.  

અવનીત કૌરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના કાન્સ ડેબ્યુ ડ્રેસ ની કેટલીક તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં અવનીત  વ્હાઇટ લુકમાં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે અવનીત કૌર ની લાંબી ટ્રેલ આકર્ષણ નું કેન્દ્ર બની હતી. 

સ્મોકી આઈ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક માં અવનીત ખુબ જ સુંદર લાગતી હતી. 

અવનીત ની ફિલ્મ લવ ઈન વિયેતનામ નું પોસ્ટર કાન્સ માં રજૂ કરવામાં આવ્યું હતું. 

અવનીત કૌરે ફિલ્મ તનુ વેડ્સ શેરૂ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow