અવનિત કૌર સોશિયલ મીડિયા સક્રિય છે. તે અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
અવનિત કૌર તેની બોલ્ડ તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
અવનીતે ચાહકો સાથે તેના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઇવેન્ટના કેટલાક ખૂબ જ આકર્ષક ફોટા શેર કર્યા છે
આ તસવીરો માં અવનિત કૌર સી ગ્રીન કલર ના થાઈ હાઈ સ્લીટ ગાઉન માં જોવા મળી રહી છે.
ગ્લોસી મેકઅપ સાથે અવનિત કૌરે તેના વાળ બન માં બાંધ્યા છે.
આ દરમિયાન અવનિત કૌરે કેમેરા સામે ઘણા આકર્ષક પોઝ આપ્યા હતા.
અવનિત કૌર ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.