અવનિત કૌર બોલિવૂડ અને ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

અવનિત અવારનવાર તેની તસવીરો શેર કરી તેના ચાહકો ને ઘાયલ કરતી રહે છે. 

તાજેતર માં અવનીતે બીચ ના કિનારે ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે. 

આ તસવીરો માં અવનિત સફેદ ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

ગળામાં હાર અને ઇયરિંગ સાથે અવનીતે તેના લુક ને એક્સેસીરીઝ કર્યો હતો.

આ શોર્ટ ડ્રેસ સાથે અવનીતે કાળા લોન્ગ બુટ પહેર્યા હતા જે તેના લુક માં વધારો કરી રહ્યા છે.  

મિનિમલ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને અસ્તવ્યસ્ત ખુલ્લા રાખ્યા હતા. 

આ દરમિયાન અવનીતે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow