અવનીત કૌર ટીવી અને બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે. 

અવનીતે તેના અભિનય કારકિર્દી ટીવી થી શરૂ કરી હતી. 

અવનીતે ટીકુ વેડ્સ શેરૂ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

સોશિયલ મીડિયા પર અવનીત તેની તસવીરો થી આગ લગાવતી રહે છે. 

તાજેતર માં અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનીત બ્લુ ગાઉન માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.  

અવનીતે તેનું ફોટોશૂટ સમુદ્ર કિનારે કરાવ્યું હતું જ્યાં તેને એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

ખુશી કપૂર પણ આ ઇવેન્ટ માં પર્પલ શોર્ટ ડ્રેસ માં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow