અવનિત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. 

અવનિત કૌર તેની તસવીરો પોસ્ટ કરીને ઇન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.  

તાજેતર માં અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો પોસ્ટ કરી છે. 

આ તસવીરો માં અવનિત લાઈટ બ્લુ કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

અવનિત કૌરે તેના આ ટ્રાન્સપરન્ટ ડ્રેસ માં પાછળ લાંબી ટ્રેલ કેરી કરી હતી. 

એક નાની બુટ્ટી ને હાઈ હિલ સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો 

ગ્લોસી મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા હતા. 

અવનીતે આ ડ્રેસ એક ખાસ ઇવેન્ટ માટે કેરી કર્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow