અવનીત કૌર એક અભિનેત્રી અને મોડેલ છે.
અવનીતે માત્ર ૮ વર્ષની ઉંમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી
અવનીત તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અવનિત બ્લેક બ્લેઝર અને વ્હાઇટ શર્ટ માં જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે અવનીતે બ્લેક એન્ડ વ્હાઇટ બુટ મોજા પહેર્યા છે.
આંખો પર ચશ્મા અવનિત ના લુક માં વધારો કરી રહ્યા છે.
મેટ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More