અવનીત કૌર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.  

તાજેતર માં અવનીતે તેની કેટલીક તસવીરો શેર કરી છે  

આ તસવીરો માં અવનીત અભિનેતા વિશાલ જેઠવા સાથે જોવા મળી રહી છે. 

આ તસવીરો માં અવનીત અને વિશાલ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.  

બ્લુ પેન્ટ, બ્લુ બ્રેલટ અને શ્રગ માં અવનીત ખુબ જ સુંદર જોવા મળી રહી છે.  

ગ્રીન ટી શર્ટ અને બ્લુ ડેનિમ માં વિશાલ પણ હેન્ડસમ લાગી રહ્યો છે. 

અવનીત અને વિશાલ એ વેબ સિરીઝ પાર્ટી ટીલ આઈ ડાઇ માં સાથે કામ કર્યું હતું. 

અવનીત અને વિશાલ ની આ સિરીઝ Amazon MX Player પર રિલીઝ થઇ હતી

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow