અવનીત કૌર અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાડતી રહે છે.
અવનીતે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર લાલ આઉટફિટમાં કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે
આ તસવીરો માં અવનીત ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે.
આ ફોટોઝમાં અવનીત શોર્ટ સાઇડ કટ સ્કર્ટ અને શોર્ટ ટોપમાં જોવા મળી રહી છે
તેનો આ લુક સોશિયલ મીડિયા પર ફેન્સના પસીના છોડાવી રહ્યો છે
અવનીતે અલગ-અલગ પોઝમાં પોતાની બોલ્ડ અદાઓ બતાવી છે
કેમેરા સામે તેનો કોન્ફિડન્સ અને સ્ટાઇલ જોવા જેવી છે.
અવનીત કૌરની આ તસવીરો પર ફેન્સ જોરદાર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More