અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે  

અવનિત અવારનવાર તેના લુક્સથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી જોવા મળે છે.  

તાજેતર માં અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનીત કૌર કટઆઉટ બ્લેક ડ્રેસમાં જોવા મળે છે.  

આ દરમિયાન અવનિત કૌરે કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

આ  ફોટોશૂટ દરમિયાન અવનીત કૌર તેની કમર અને હાથ પર ટેટૂઝ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

આ તસવીરો શેર કરતા અવનીત કૌરે કેપ્શન આપ્યું - કે સરા સરા.

અવનિત કૌર ની આ તસવીરો ઈન્ટરનેટ પર છવાયેલી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow