અવનિત કૌર તેની બોલ્ડ તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
અવનિત કૌર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે
ફરી એકવાર અવનિત કૌર તેના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવતી જોવા મળે છે.
આ તસવીરોમાં અવનીત કૌર સફેદ રંગના મિનિ ઓફ-શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે.
અવનીત કૌરે ઇયરિંગ્સ, બટરફ્લાય રિંગ, ગોલ્ડ બંગડી અને હાઇ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો
અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
આ તસવીરો સાથે અવનીતે કેપ્શનમાં લખ્યું, ‘લાના ડેલ રેના ગીત જેવું લાગે છે.’
અવનિત કૌર ના આ લુક પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More