અભિનેત્રી અવનીત કૌરને 'આઈકોનિક ગોલ્ડ એવોર્ડ 2026'  થી સન્માનિત કરવામાં આવી છે. 

અવનીતને તેની ફિલ્મ 'લવ ઇન વિયેતનામ'  માં પ્રતિભાશાળી મહિલા કલાકાર તરીકેનો એવોર્ડ મળ્યો છે 

આ ખાસ અવસરે અવનીત સિલ્વર અને વ્હાઇટ રંગના શાનદાર આઉટફિટમાં જોવા મળી હતી

સિલ્વર ઓફ-શોલ્ડર ડ્રેસમાં અવનીત કૌરે એકથી એક ચડિયાતા કિલર પોઝ આપી ચાહકોનું દિલ જીતી લીધું.

અવનીતનો આ નવો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે

અવનીત  ના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે 

એવોર્ડ જીત્યા બાદ અવનીતે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું - "આ ઓળખ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર." 

ચાહકો ને અવનિત નો આ ગ્લમરસ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow