અવનીત કૌર લોકપ્રિય ટીવી અભિનેત્રી છે, જેને ફિલ્મોમાં પણ પ્રવેશ કર્યો છે.
હાલમાં જ અવનીત OTT પર રિલીઝ થયેલી ફિલ્મ 'લવ કી એરેન્જ્ડ મેરેજ'માં જોવા મળી હતી
અવનીત તેના બોલ્ડ અને ગ્લેમરસ દેખાવ માટે હેડલાઇન્સ બનાવે છે.
અવનીતે તેના 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ' દરમિયાન લેવામાં આવેલી તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરો માં અવનિત પિંક જેકેટ, મિની સ્કર્ટ અને વ્હાઇટ ટોપમાં જોવા મળી રહી છે.
બાંધેલા વાળ, સૂક્ષ્મ મેકઅપ અને કાળા સનગ્લાસ અવનીત ની સુંદરતા મ આ વધારો કરી રહ્યા છે.
આ આઉટફિટ સાથે અવનીતે 'બરબેરી' હેન્ડબેગ કેરી કરી હતી.