અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે 

અવનિત અવારનવાર તેના ફોટા અને વિડીયો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.  

અવનીત કૌર હાલ દુબઇ માં તેના વેકેશન ને એન્જોય કરી રહી છે. 

અવનીત કૌરે દુબઇ થી તેના વેકેશન ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનીત ગ્રે કલર ના જમ્પસુટ માં જોવા મળી રહી છે. 

આ સાથે અવનીતે સફેદ કલર નું જેકેટ કેરી કર્યું હતું. જે તે જમ્પસૂટ માટે એકદમ પરફેક્ટ હતું. 

હાઈ હિલ બુટ, ગ્લેર અને બ્લેક પર્સ થી અવનીત એ તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો. 

અવનીત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow