અવનીત અત્યારે જયપુરમાં રજાઓ માણી રહી છે 

અવનિત એ તેના વેકેશન ની કેટલીક તસવીરો શેર કરી છે. 

અવનીત જયપુરની ઐતિહાસિક વાદીઓ અને શાહી મહેલોમાં પોતાની રજાઓની મજા માણી રહી છે. 

અવનિત અવારનવાર તેના ફેન્સ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે.  

લેટેસ્ટ તસવીરોમાં અવનીત રેડ શ્રગ અને જીન્સમાં સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળી રહી છે

અવનીતે તસવીરો સાથે ખાસ કેપ્શન લખીને ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે

અવનીતનો આ ગ્લેમરસ અને સ્ટાઇલિશ અવતાર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે 

અવનિત છેલ્લે લવ ઈન વિયેતનામ માં જોવા મળી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow