અવનીત કૌર અવારનવાર પોતાના ગ્લેમરસ લુક્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

અવનીતે વ્હાઇટ અને ગોલ્ડન હેન્ડવર્ક ગાઉન પહેર્યો માં જોવા મળી રહી છે. જેમાં તે અપ્સરા જેવી લાગી રહી છે 

આ એક ઓફ-શોલ્ડર ગાઉન છે, જેના ફ્રન્ટ કોર્સેટ પર ગોલ્ડન હેન્ડવર્ક કરવામાં આવ્યું છે 

ફ્લોર ટચ ગાઉન સાથે નેટ જોડાયેલી છે, જેના પર સિલ્વર બારીક કામ થયેલું છે. 

અવનિત ના એક હાથ તરફ ગાઉન સાથે જોડાયેલી દુપટ્ટા સ્ટાઇલ આપવામાં આવી છે. 

અવનીતે હેવી મેકઅપ કર્યો છે. તેમજ તેને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે 

ચાહકો ને અવનિત નો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે.  

અવનીત કૌરને છેલ્લે ફિલ્મ 'લવ ઇન વિયેતનામ' માં જોવા માં આવી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow