ફિલ્મ 'ધુરંધર' ના 'શરારત' ગીતથી ધૂમ મચાવનાર આયશા ખાન ફરી એકવાર ચર્ચામાં છે.
આયશાએ હાલમાં જ બ્લૂ સાડીમાં તેની સુંદર તસવીરો શેર કરી છે.
આ લુકમાં આયશા સાદગી અને ગ્લેમરનું પરફેક્ટ મિશ્રણ જણાઈ રહી છે.
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે
આ કાતિલ તસવીરો શેર કરતા આયશાએ કેપ્શનમાં લખ્યું છે - "ફિર ક્યા હુઆ યે ના પૂછો...."
તસવીરોમાં આયશા અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. તેની દરેક અદા પર ફેન્સ પોતાનું દિલ હારી રહ્યા છે.
આયશાની પોસ્ટ પર કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. એક યૂઝરે તેને 'ગોર્જિયસ' કહી છે.
આયશાએ ફિલ્મ 'જાટ' થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને તે છેલ્લે 'કિસ કિસકો પ્યાર કરૂં ૨' માં જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More