Burst

હાઈ બ્લડ પ્રેશર માટે કેટલાક આયુર્વેદીક ઘરેલું ઉપચાર છે જેનાથી તમને 100% ફાયદો થશે.

Burst

1 ચમચી ધાણા પાવડર, ઈલાયચીનો 1 ચટકો અને પીચનો 1 કપ રસ.

Burst

ત્રણેય ઘટકોને બરાબર મિક્ષ કરીને દિવસમાં ત્રણ વખત આ મિશ્રણ પીવો.

Burst

મગની દાળ, કોથમીરના થોડાં પાન, જીરું અને હળદરનો પાઉડર

Burst

આ બધી સામગ્રીને મિક્સ કરો અને તેનું નિયમિત સેવન કરો

Burst

 1 ચમચી શુદ્ધ મધ, 10 ટીપા એપલ વિનેગર અને એક કપ ગરમ પાણી

Burst

 આ બધી સામગ્રીને બરાબર ભેળવીને દિવસમાં બે વાર નિયમિતપણે પીવો. આ ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને વાસોડિલેશનને નિયંત્રિત કરે છે.

Burst

નારિયેળ પાણી અને નારંગીનો રસ

Burst

બંને ઘટકોની સમાન માત્રામાં લો અને આ મિશ્રણનો એક કપ દિવસમાં ત્રણ વખત પીવો.

Burst

કાકડી અને રાયતાની સામગ્રી

Burst

 કાકડીના રાયતા બનાવો અને તેને તમારા નાસ્તા, લંચ અને ડિનર સાથે નિયમિતપણે ખાઓ.

Burst

તરબૂચ, એલચી પાવડર અને ધાણા પાવડર.

Burst

તરબૂચનો ટુકડો કાપીને એલચી પાવડર અને ધાણા પાવડર લો, તેને તરબૂચના ટુકડાની સપાટી પર બરાબર લગાવો. કોઈપણ સમયે આનું નિયમિત સેવન કરો.

Burst

ડુંગળી અને મધ

Burst

 એક ચમચી ડુંગળીના રસમાં બે ચમચી મધ બરાબર ભેળવીને દરરોજ સવારે આ મિશ્રણનું સેવન કરો.

Burst

લસણ

Burst
Burst

તમારા નિયમિત ભોજનમાં લસણનો ઉપયોગ કરો.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

Burst

સારા સ્વાસ્થ્ય માટે શું ખાવુ?