થાયરોઈડ ના આયુર્વેદિક ઉપચાર બધા માટે ઉપયોગી
બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરા જ્યુસ
તુલસી અને એલોવેરા
મિક્સ કરવુ પણ આ બીમારીથી છુટકારો મેળવવાનો ઉત્
તમ ઉપાય છે.
તુલસી અને એલોવેરા
ડુંગળીને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો અને ર
ાત્રે સૂતા પહેલા થાઈરોઈડ ગ્રંથિની આસપાસ મસાજ કરો.
લાલ ડુંગળી
ત્યારબાદ ગરદન પરથી ડુંગળીને ધુવો નહી
થાઈરોઈડના ઘરેલુ ટ્રીટમેંટ કરવા માટે લીલા ધાણા
વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચટણી નાખીને પીવો.
લીલા ધાણા
આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તાજી ચટણીનું જ સેવન કરો. એવા ધાણા લો જેની સુગંધ સારી હોય.
કાળા મરી થાઈરોઈડનાના ઉપચારમાં ખૂબ લાભકારી છે.
કાળા મરી
કોઈપણ રીતે તમે કાળા મરીનું સેવન કરશો તો ફાયદો કરશે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
ડાયાબિટીસ માટેનો અક્ષીર ઈલાજ
Read More
Arrow