તેનું પફ સ્લીવ્સવાળું રેડ અને ગોલ્ડન ડિઝાઈનનું બ્લુઝ આ આખા લુકને એકદમ ક્લાસિક અને રોયલ બનાવી રહ્યું છે
સોફ્ટ મેકઅપ, લાલ લિપસ્ટિક અને કપાળ પર નાનકડી બિંદી તેના ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે