સંતરા ખાવાના ફાયદાઓ

રોજ સંતરા ખાવા થી શરીર માં લોહી ની સફાઈ થાય છે.

સંતરા ની સુકી શાલ ને પીસીને ચેહરા પર લગાવવાથી ખીલ દુર થાય છે.

1ગ્લાસ સંતરા નો રસ રોજ પીવાથી ઉમર વધે છે 

રોજ જમીને અને સુતા પહેલા સંતરા ખાવાથી પેટ માં કબજીયાત નથી થતી.

કમળા માં રોજ સંતરા નું સેવન આરામ મળે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

આમળાનો જ્યુસ પીવાના અનેક લાભ

Arrow