Green Blob

આમળાનો જ્યુસ પીવાના અનેક લાભ

Green Blob

આમળાનો જ્યુસ પીવાથી શરીરને અનેક લાભ થાય છે.

Green Blob

આમળામાં વિટામીન C ભરપૂર માત્રામાં હોવાથી 

Green Blob

શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 

Green Blob

આમળાનો જ્યુસ ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે.

Green Blob

ગેસ્ટ્રોલોઝોફેગલ રીફ્લક્સની સમસ્યાથી પણ આમળાનો જ્યુસ છૂટકારો અપાવે છે.

Green Blob

ઉપરાંત, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા અને

Green Blob

કાનના દુઃખાવાને કાબુમાં રાખવા માટે પણ આમળા લાભદાયી છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

Green Blob

કેટલુ જમવું અને ક્યારે જમવું જો આ વાત સમજાઈ જાય તો દરેક રોગ તમારાથી દૂર રહેશે

Arrow