નેપાળનું કુદરતી સૌંદર્ય અને સસ્તા પ્રવાસ વિકલ્પો તેને ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય બનાવે છે

લાઓસ તેના કુદરતી સૌંદર્ય અને સસ્તા મુસાફરી માટે જાણીતું છે. 

શ્રીલંકાના દરિયાકિનારા અને સાંસ્કૃતિક વારસો તેને એક સસ્તું આંતરરાષ્ટ્રીય સ્થળ બનાવે છે. 

ઇન્ડોનેશિયામાં બાલી અને જકાર્તા જેવા સ્થળો છે જે ભારતીય પ્રવાસીઓને આકર્ષે છે. 

વિયેતનામનું સૌંદર્ય અને સસ્તા પ્રવાસન વિકલ્પો ભારતીય પ્રવાસીઓને આકર્ષે છે.

રાજા અમ્પટ, ઇન્ડોનેશિયા આ દ્વીપસમૂહ તેના સુંદર દરિયાઈ જીવન અને દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. 

દક્ષિણ આફ્રિકા ની સફારી અને દરિયાકિનારા ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય છે 

મલેશિયા તેની સાંસ્કૃતિક અને કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow