ઉદયપુર, જે પૂર્વના વેનિસ તરીકે ઓળખાય છે, તે ડેસ્ટિનેશન વેડિંગ માટે સૌથી લોકપ્રિય સ્થળ છે.
જયપુર નો મહેલ અને કિલ્લો ડેસ્ટિનેશન વેડિંગ માટે એક સારો વિકલ્પ છે
જેસલમેરનો સુવર્ણ કિલ્લો લગ્ન સ્થળ તરીકે આદર્શ છે.
હવા મહેલ, જયગઢ કિલ્લો અને રામબાગ પેલેસ ભવ્ય લગ્નોનું આયોજન કરે છે.
કેરળના નદી કિનારે આવેલા રિસોર્ટ્સ તેને એક આદર્શ સ્થળ બનાવે છે.
અંદામાન અને નિકોબાર ટાપુઓ રોમેન્ટિક ડેસ્ટિનેશન વેડિંગ માટે નું શ્રેષ્ઠ લોકેશન છે.
ડેસ્ટિનેશન વેડિંગ માટે હેવલોક આઇલેન્ડ, હનીમૂન બીચ અને નીલ આઇલેન્ડ પણ પસંદ કરી શકો છો
કુર્ગની લીલીછમ ખીણો રોમેન્ટિક વેડિંગ ડેસ્ટિનેશન તરીકે આદર્શ છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More