આ યાદી માં ગોવા સૌથી ઉપર આવશે, ગોવા તેની નાઇટલાઇફ માટે પ્રખ્યાત છે.
આ યાદીમાં સૌથી મોટા શહેર મુંબઈનું નામ ચોક્કસપણે આવશે.
તમને રાત્રે લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સ જોવાનું ગમે છે તો બેંગલુરુની મુલાકાત લો
ભારતની રાજધાની દિલ્હી પણ તેની નાઇટલાઇફ માટે પ્રખ્યાત છે.
દિલ્હીને અડીને આવેલું ગુરુગ્રામ તેની સુંદરતા અને નાઇટલાઇફ માટે પણ પ્રખ્યાત છે
પુણે માં સારા પબ અને કાફે છે, જે આખી રાત ખુલ્લા રહે છે. લોકો અહીં મજા કરવા આવે છે.
કોલકાતામાં તમે આખી રાત લાઇવ સંગીત પ્રદર્શન સાંભળી શકો છો.
હૈદરાબાદ ભારતનું એક મોટું શહેર છે. હૈદરાબાદમાં આખી રાત ગ્લેમર રહે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More