બ્રિટીશ રાજની ઉનાળાની રાજધાની કહેવાતું શિમલા, તેના સુંદર દૃશ્યો માટે પ્રખ્યાત છે.  

હિમાચલનું સુંદર હિલ સ્ટેશન મનાલી તેના ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ જેવા સાહસો માટે પ્રખ્યાત છે. 

ઉત્તરાખંડમાં આવેલું, નૈની તળાવના કિનારે આવેલું નૈનિતાલ શહેર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે

બરફથી ઢંકાયેલ પર્વતો અને બૌદ્ધ મઠોની ભૂમિ લેહ-લડાખ, તેની સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય અજોડ છે

'પહાડોની રાણી' તરીકે ઓળખાતું દાર્જિલિંગ,ચાના બગીચા અને કંચનજંગાનો નજારો જોવાલાયક છે.

કેરળના મુન્નાર હિલ સ્ટેશનની હરિયાળી, ચાના બગીચા અને શાંત વાતાવરણ તમને તાજગી આપશે

જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત, ગુલમર્ગ સ્કીઇંગ અને સુંદર ફૂલોના વાવેતર માટે પ્રખ્યાત છે.

તમિલનાડુનું હિલ સ્ટેશન ઉટી તેના વનસ્પતિ ઉદ્યાનો, ગુલાબના બગીચાઓ માટે જાણીતું છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow