અભિનેત્રી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

ભાગ્યશ્રીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો શૂટ ની તસવીર શેર કરી છે.  

આ તસવીર માં ભાગ્યશ્રી એ રેખા ના 'ઉમરાવ જાન' ના લુક ને રિક્રિએટ કર્યો છે. 

પોસ્ટ શેર કરતા ભાગ્યશ્રી એ લખ્યું, ‘બસ એકબાર મેરા કહા માન લીજીયે.. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા રેખાજીને કોઈ હરાવી શકે તેમ નથી.’

ભાગ્યશ્રી સલમાન ખાનની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'માં તેના પાત્ર 'સુમન'થી રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ હતી.

ભાગ્યશ્રી ને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2.1 મિલિયન ફોલોઅર્સની વિશાળ ફેન ફોલોઇંગ છે.

ભાગ્યશ્રીએ 1990માં હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે.

માર્ચ 2015 માં, તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ભાગ્યશ્રી યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર છે .

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow