ભૂમિ પેડણેકર બોલિવૂડ ની યુવા અભિનેત્રી છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ભૂમિ એ તેનો પ્રિન્સેસ લુક શેર કર્યો છે. 

આ તસવીરો માં ભૂમિ ગોલ્ડન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે

આ લુકમાં તે કોઈ રજવાડાની રાજકુમારી જેવી લાગી રહી છે

ભૂમિ એ ITRH બ્રાન્ડ નો આઉટફિટ પહેર્યો છે તેમજ તેનું સ્ટાઇલિંગ વર્ક MRStyles દ્વારા કરવામાં આવ્યું છે. 

ભૂમિ એ તેના દેખાવને પ્રિન્સેસ લુક આપવા માટે ગોલ્ડન જ્વેલરી પહેરી હતી.  

ભૂમિ ના હાથ માં ફૂલ જેવો દેખાતો આ હેન્ડપીસ તેની સુંદરતા માં વધારો કરી રહ્યો હતો.  

તમને જણાવી દઈએ કે, હાલ ભૂમિ રાજસ્થાનના જયપુરમાં તેની બહેન સાથે ફરી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow