ભૂમિ તેના અભિનય ની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

ભૂમિ પેડનેકર એ તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેમાં તેને સાડી પહેરી હતી.  

ભૂમિ પેડનેકરે બ્લેક ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં અદભૂત તસવીરો શેર કરી છે

બ્લેક એન્ડ વ્હાઇટનું કોમ્બિનેશન કરતા ભૂમિએ સાડી સાથે લેસ ફેબ્રિક થી બનેલું બ્લાઉઝ પહેર્યું હતું. 

ભૂમિ ના આ બ્લાઉઝ ની સ્ટાઇલ એકદમ અલગ હતી. 

ગોળાકાર નેકલાઇન સાથે,બ્લાઉઝ ની સ્લીવ હાથના પંજા સુધી સ્ટાઇલ કરવામાં આવી હતી. 

આ સાડી સાથે ભૂમિ એ લ્ટિલેયર પર્લ ચોકર નેકપીસ પહેર્યો હતો. 

મિનિમલ મેકઅપ સાથે મરૂન લિપસ્ટિક ભૂમિ ના લુક માં વધારો કરી રહી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow